ભવ્યા મિલાપ (ભાગ24)

  • 2.5k
  • 1
  • 990

તમે ગતાંકમાં જોયુ કે.. ભવ્યા હવે મિલાપ ના દર્દને ભૂલવા યુવરાજ સાથે લગ્ન ન પ્રસ્તાવ ને ફેમિલી દ્વારા "હા" કહેછે. ભવ્યા ના ફેમિલી માં બધા ખૂબ ખુશ હોયછે.મને ભવ્યા ને યુવરાજનો ફોનમાં વાતચીતનો સિલસિલો શરૂ થાયછે.. હવે ભવ્યા એડજસ્ટ થવા પ્રયત્ન કરેછે ને મિલાપ ને ભૂલવા પણ નિયતિ ને કાઈ ઓર જ મંજુર હતું.. ભવ્યાને યુવરાજ વધારે પડતું ટોર્ચર કરવા લાગયો ને વહેમ કરવા લાગ્યો આખરે એને ગેરસમજણ માં મોટો ઝગડો કર્યો ને 10 દિવસ સુધી ભવ્યા જોડે વાત ન કરી કંટાળી અને થાકીને ભવ્યા એ મિલાપ ને મેસેજ કર્યો ને એનું મન હળવું થયું વાતવાતમાં મિલાપે મળવા કહ્યું ભવ્યા