બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 4

  • 4.2k
  • 1
  • 1.6k

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત (4) હાય! કોફી? નાહ..નાહ.. આ અંધાધુંધ વાળો ડાયલોગ નથી. આ ડાયલોગ મેં ખરેખર માર્યો છે. હા, હું મેઘના સાથે કોફી પર આવ્યો છું. બરહાલ વેકેશન ચાલી રહ્યો છે. શોપ કા નામ હૈ લવર્સ કેફે. નામ સાંભળીને જ મનમાં લાડવાઓ ફૂટવા લાગે. આ કેફેનું પણ ઈ