સોગંદ

  • 3.5k
  • 1k

સોગંદ "બંસી તારે મારી સાથે આવું ન કરવું જોઈએ." રોનક રડતા રડતા વાત કરે છે. " સોરી રોનક મને માફ કરી છે." બંસી પણ રડતા વાત કરે છે. " બંસી હવે તે સમય જતો રહ્યો છે." રોનક. " પરંતુ રોનક....." બંસીની વાત સાંભળ્યા વગર ત્યાંથી ચાલ્યો જાય છે. બંસી ત્યાં જ છે તેને તેની ભુલનું પશ્ચાતાપ થાય છે. બંસી અને રોનક એક સારા એવા દોસ્ત હોય છે. પરંતુ એક ખરાબ સંગતે બંસીને રોનકની દુર કરી. છ મહિના પહેલા. બંસી અને રોનક એક સારા એવા દોસ્ત હતા પરંતુ સંગતે તેમની જિંદગી ખતમ કરી નાખી. બંસી અને રોનક કૉલેજમાં હતા તે