ડાયરી - ભાગ - 3

  • 3.9k
  • 1.2k

ડાયરી ભાગ – ૩ આખરે રાજેશે નિયતિને લખતા શીખવ્યું અને જોતજોતામાં તો કોઈ સ્કોલર સ્ટુડન્ટની જેમ નિયતિએ લેસન પૂરું કરી નાખ્યું, કહેવાય છે કે સ્પેશ્યલ ચાઈલ્ડ ને ઉપરવાળો કોઈ આંતરિક શક્તિ આપે છે. જે સામાન્ય લોકોથી અલગ હોય છે. નિયતિમાં પણ કોઈક એવી શક્તિ ઉપરવાળાએ આપી જ હશે. લેશન પૂરું થયું પપ્પાએ નિયતિનાં ચોપડા બેગમાં મુક્યા. અને નિયતિ ને સ્કુલ બેગ પહેરાવતા વોટર બોટલ આપી.ચાલો બેટા બ્હાર નીકળો હું ઘરને તાળું મારીને આવું છું. નિયતિ પોતાને વ્યવસ્થિત કરતા ઘરની બ્હાર નીકળી અને રાજેશ ભાઈએ બુટ મોજા પહેરીને હાથમાં લેપટોપની બેગ લીધી અને ઘરને તાળું માર્યું. નિયતિની સ્કુલ બસ ઘરની બ્હાર થોડા અંતરે