દિલની વાત ડાયરીમાં - 11 (અંતિમ ભાગ)

(34)
  • 5.9k
  • 2
  • 2.7k

આગળના ભાગમાં જોયું કે રેહાન રીયાને પ્રપોઝ કરે છે સાથે રીયા પણ તેનો પ્રેમ રેહાન સામે કન્ફેસ કરે છે અને બંને તેમની ટ્રીપ પતાવી ઈન્ડિયા પાછા આવે છે.. હવે આગળ.... રીયા બે દિવસ આરામ કરી તેની ફેમીલી સાથે સારો સમય વિતાવે છે અને બીજા દિવસે વડોદરા જવાનું હોવાથી તે તેનો સામાન પેક કરી રહી હોય છે ત્યાં જ મીનાબેન અને નલીનભાઈ રીયાને રૂમમાં આવે છે. નલીનભાઈ આડીઅવળી વાત કર્યા વગર સીધુ જ રીયાને પૂછી લે છે કે તને રેહાન કેવો લાગ્યો, તને એ પસંદ છે? રીયા મનમાં જ જવાબ આપે છે મને તો ખૂબ ગમે છે અને સગાઈ પણ કરી દીધી છે