પ્રેત આત્મા નો બદલો – પુનર્જન્મ - 3 - નિયતિ અને મોહિની નો બદલો - સમાપ્ત

(46)
  • 4k
  • 1
  • 1.5k

ગયા ભાગ માં આપડે જોયું કે અમન જે 2 જ વર્ષ નો હતો એ ઘર માંથી અચાનક ગાયબ થઈ ચૂક્યો હતો ! તેને શોધવા માટે અરિહંત અને રોશની ફરી એક વાર કાળા જંગલ નો સફર કરવા માટે પણ તૈયાર થઈ ગયા , કાળા જંગલ માં જતા જ કાળા જંગલે પોતાનો ડર ફેલાવા નું શરૂ કરી દીધું હતું…. હવે આગળ ભાગ :- ૩ નિયતિ નો બદલો – અરિહંત રોશની થયા ફનાઅરિહંત અને રોશની કાળા જંગલ માં હતા અને કાળા જંગલે એની માયા દેખાડવાની પણ શરૂ કરી દીધી હતી. અરિહંત અને રોશની ને ક્યાં ખબર હતી કે કાળા જંગલ નો