DESTINY (PART-16)

  • 2.2k
  • 1
  • 1.1k

સમય વિતવા લાગે છે અને બંનેનો પ્રેમ નાનકડા બીજમાંથી છોડ અને છોડમાંથી વૃક્ષ થવાં લાગે છે અને સ્વાભાવિક પણ છે કે પ્રેમ સમય સાથે વધે છે જો બંને વ્યક્તિની એકબીજા માટેની સમજણ સારી હોય. અહીંયા તો સમજણ કાંઇક વધુ પડતી સારી હતી એક બીજાને કઈ કહે એ પહેલાં બીજું એના મનની વાત સમજી જાય તો સ્વાભાવિક છે કે પ્રેમ દિવસેને દિવસે વધવા જ લાગે. જૈમિક રોજની જેમ જમીને છત પર બેઠો હોય છે અને વિચારે છે કે હું ખુબ આભાર માનું છું ભગવાનનો કે એમને મને નેત્રિ જેવી જીવનસાથી આપી છે. પણ