એક મેકના સથવારે - ભાગ ૮

  • 2.6k
  • 1
  • 972

આગળનાં ભાગમાં આપણે જોયું કે પ્રિયા અને પેલા કાળા કપડાં પહેરેલાં વ્યક્તિનો પર્દાફાશ કરવા માટે કંદર્પ અને કૃતિ તે બંનેની વધુ ભાળ મેળવવાનો પ્રયત્ન કરે છે અને એમ કરવા જતાં કંદર્પ ને એક અવાવરું બંધ ઘરમાં અંદર અર્ધબેભાન અવસ્થામાં બાંધી રાખેલ અમોલ અને પેલા ગુંડાઓ જે રોહનના ફાર્મ હાઉસ પર આવ્યા હતા તેમનો પત્તો મળે છે કૃતિ ને પ્રિયાના બાથરૂમમાં કોઈનો અવાજ સંભળાયો એટલે તે એકદમ વિચારવા લાગી કે કોણ હશે ત્યાંથી આગળ.... કૃતિ હજુ તો વિચાર કરે છે કે કોણ હશે ત્યાં તો દોડતા દોડતા રશ્મિ બાથરૂમમાંથી બહાર આવી અને