બાજુ માં રહેતો છોકરો....ભાગ-૩

  • 4.1k
  • 1.5k

સવારે મોહિત અને સોહમ અમદાવાદ જવાનું બુકિંગ કરાવી ને આવે છે. "સોહમ" એ મોહિત ને વાતો વાતો માં પુછ્યું કે હવે શિલ્પા અમદાવાદ માં ભણશે.? મોહિત હા એડ‌મિશન‌‌ મળે તો !! નવાં સત્ર ની શરૂઆત થી એ અમદાવાદ માં આવીને એનું આગળનું ગ્રેજ્યુએશન પૂરું કરશે... તો એ રહેશે ક્યાં ?એજ બધી સમસ્યાઓનો છે. ને યાર ‌‌!! ‌ ‌ "તો પછી ?રહેવા માટે ની સગવડ તો કરવી પડે ને હા યાર સોહમ તારી વાત સાચી છે. ‌એકલી છોકરીને અજાણ્યા શહેરમાં ને અજાણ્યા લોકો સાથે રહેવાનું એ‌ બધું વિચારવાની તો વાત છે.. " " મોહિત ; તને ખબર તો