પોલીસ હેરાન થઈ ગયેલી. બે દિવસ તેમણે આસપાસના વિસ્તારમાં છાંનબીન કરેલી. પરંતુ, તેમના હાથે કંઈજ ચઢ્યું નહીં. "એ મારો લેપટોપ પકડ. મૈં જરા ટોઈલેટ જાકે આતા હૈ હા." આલોકએ કહ્યું. આલોક ટોઈલેટ ગયો. ટોઈલેટમાં જોયું તોહ, ઉપરનો બલ્બ જબજબ થઈ રહ્યો હતો. ચાલું..બંધ..ચાલું..બંધ..ચાલુ..બંધ. આલોક એ બલ્બ હાથમાં લીધો. તોહ ઉપરનો રૂફ ભાંગી અને નીચે પડ્યો. આલોક ચોંક્યો. તેણે નીચેની તરફ જોયું. તોહ, એક સીમકાર્ડ નીચે પડ્યો. 'સીમકાર્ડ! અને અહીંયા? કોનું હોઈ શકે?' આલોક મનમાં બબડ્યો. "હેય ગાઈઝ જલ્દી અહીં આવો. જલ્દી!" આલોક ચિખ્યો. અચાનક આલોકની ચીખ સાંભળતાજ બધા બાથરૂમ તરફ દોડી