(૮) ભાણભાના લગ્ન ભાણભાના લગ્નની વાત ગામમાં ગુંજી ઊઠે છે, હીરલી જોડે જે લગ્ન થવાની વાત રેલાય હતી તે દરેકના મનમાં શાંત પડી ગઈ. હંતોકડીના માથે જાણે દુઃખના ડુંગર વેરાઈ પડ્યા હોઈ એમ શોકમાં પડી ગઈ. જેના પર કુદરતનો હાથ એને કોઈ ડુબાડી ન શકે. ભાણભાના લગ્નની વાત હીરલીના કાને પડે છે, દિલ દુઃખની વેદના જતાવે છે અને મસ્તિષ્કમાં એના પરિવારનું ભલું થવાની ભાવના જગાવે છે. તે હરખ અને શોક સાથે વ્યકત કરવા માટે જે લાખા ના સ્વર્ગવાસ ગયા પછી હવે આજે એ જૂની