કોલ સેન્ટર (ભાગ-૪૧)

(53)
  • 6k
  • 3
  • 2.3k

સર આ તમારી સાથે છે તે માનસી છે ને?તમારા વાઈફ કહી રહ્યા હતા કે કોઈ માનસી નામની છોકરી છે તેમની સાથે અફેર છે?*******************************વિશાલ સર પ્રશ્નનો ઉત્તર આપ્યા વગર આગળ ચાલવા લાગ્યા.થોડીજવારમાં તેની ગાડી આવી અને તે ગાડીમાં બેસી ગયા.માનસીને તેની ઘર નજીક ઉતારી તે તેમના ઘરે ગયા.ઘરમાં જોયું તો પાયલ અને માહી હતા નહિ.તરત જ તેણે પાયલના ફોનમાં ફોન લગાવ્યો.તું ક્યાં છે?હું જ્યાં પણ હોવ ત્યાં તારે અને મારે હવે કોઈ સબંધ નથી.પણ તે અચાનક આવું પગલું શા માટે લીધું.ઘરમાં વકીલને મેકલી તું માહીને મારી પાસે જ રે તે માટે જબરદસ્તિથી તું મને વકીલ પાસે સાઈન કરાવા માંગતો હતો.હું તો