એક યોદ્ધો બન્યો ભૂત

(28)
  • 2.8k
  • 2
  • 998

ગીર ના જંગલોની છેવાડે એક ગામ, તે ગામ ઘણું નાનું હતું પણ મોટા મોટા જમીનદાર ના કારણે પૈસાદાર હતું. થોડી જમીન હતી બાકી દૂર દૂર ગામ ફરતું જંગલ જ હતું. ગામ ના બધા લોકો ખેતર માં જઈ ખુબ મહેનત કરતા હતા. તે વિસ્તાર માં એક ચોરો ની સક્રિય ગેંગ ફરતી હતી ને તે વિસ્તારમાં એક પણ ગામ ને તે ચોરી કર્યા વગર છોડતી ન હતી. પણ આ ચોરો ને આ ગામ વિશે સાવ અજાણ હતા. તેથી આ ગામના પરિવારો ખુશ હતા, એક દિવસ આ ચોરો ની ગેંગ એક ગામ ને લૂંટી ને તે આ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા જ્યાં