દીકરી થઈને દીકરો બની ગઈ

  • 4k
  • 1
  • 1k

આજે હું એવી છોકરીની વાત કરવા જઈ રહ્યો છું જે બોવ બોવ જ સ્ટ્રોંગ છે આજે હું પણ જેટલો સ્ટ્રોંગ હતો તેના કરતાં પણ તે વધુ સ્ટ્રોંગ નીકળી આજે હું પણ તેની બહાદુરીને સો સલામ કરું છું આ બીજું કોઈ નહીં પણ મારી એકની એક ભાણકી છે . આજે મને આ લખવા પર મજબૂર કરી દીધો તેને. આ વાત 7 ઓગસ્ટ ની છે . હું દરરોજ ની જેમ નોકરી પરથી પાછો ફરી રહ્યો હતો ઘર બસ 5 મિનિટની દુરી પર જ હતું.ત્યાં જ મારા ભાઈનો મારા પર ફોન આવે છે હું ફોન રિસિવ