માણસાઈ

(15)
  • 4.6k
  • 2
  • 1.1k

જગદીશ શેઠ ને પૈસાનું એટલું અભિમાન કે જમીન પર પગ ના ટકે તેમની વાણીમાંથીએ પૈસાની ઝલક છલકાય .. તેમના પૈસાએ તો તેમને માણસાઇ પણ ભૂલાવી દીધી હતી.. ઘરના નાના નોકરથી લઇ ને કોઇપણ નાના માણસને તેઓ તુચ્છ ઘણી ઉતારી પાડતા..પણ કહેવાય છેને પાપનો ઘડો ભરાય એટલે ફૂટે છે. તેમ જ્યારે પૈસાનો અહંકાર આવી જાય ને ત્યારે કુદરત એને ઠેકાણે લાવે છે...ઘરમાં પણ તેમનો એટલો રૂઆબ છે.નાના દીકરાના લગ્ન હમણાં જ કર્યા છે.. તેની વહુ સંધ્યા ભક્તિ ભાવ વાળી અને દયાળુ છે..તે પણ મોટા ઘરની દિકરીછે. પણ ક્યાંય મોં પર પૈસાનું અભિમાન નથી...તેના સસરાનું વર્તન જોઇ તે અચંબીત છે..મારા સસરા ને