પંચાયત

(17)
  • 3.6k
  • 1
  • 978

વીલાસપુર ગામ માં બંગલા જેવી હવેલી ના એક બેડરૂમ માં નવપરણીત યુગલ પોતાની નવી જીંદગી શરુ કરવા જઈ રહ્યા હતા.થોડી શરમ,થોડી આતુરતા,થોડા ડર ના અભિનય સાથે મલંગે રૂપા નો ધૂંધટ ખોલી આંખો માં આંખ નાખી જોરથી હસી પડ્યો સાથે સાથે રૂપા પણ હસી પડી અને લગ્ન જીવન પહેલી રાતે એકબીજા માં ઓગળી જવા તૈયાર હતાં.ખુશ તો એટલા માટે હતા કે નાતજાત માં માનતા સમાજ અને પરિવાર ના વિરોધ વચ્ચે પણ એમની ઈચ્છા પ્રમાણે આજે સાથે હતાં.વાત જાણે એમ હતી કે મલંગ એક ઉચ્ચ જ્ઞાતિ નો પૈસાદાર નબીરો અને રૂપા હલકી જાત ની પણ નામ પ્રમાણે રૂપ રૂપ નો અંબાર.એકજ ગામ