વેધ ભરમ - 11

(183)
  • 10k
  • 8
  • 6.3k

દુઃખ અને દુશ્મન તમારા શ્રેષ્ઠ મિત્ર છે કેમકે આ બંને એવી પરિસ્થિતિ ઊભી કરી દે છે કે જેમા તમારે તમારી બધી જ શક્તિ કામે લગાડી દેવી પડે છે. અને જ્યારે તમારી બધી શક્તિ કામે લાગે છે, ત્યારે કોઇ પણ પરિસ્થિતિમાંથી તમે રસ્તો શોધી કાઢો છો. શરત માત્ર એટલી છે કે તમારે જે પણ પરિસ્થિતિ છે તેની સામે લડવા તૈયાર રહેવુ જોઇએ. અત્યારે હેમલને પણ આવુ જ લાગી રહ્યુ હતું કે આ કેસ તેને ઘણું બધુ શીખવીને જવાનો હતો. જ્યારે હેમલે રિષભ પાસે પ્રશ્ન પુછવાની અનુમતિ માગી ત્યારે રિષભે સામેથી જ તેનો પ્રશ્ન કહી દીધો આ સાંભળી હેમલને નવાઇ લાગી એટલે