બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 11

  • 3.9k
  • 1.1k

મેડમે ત્રણેયના પાસ જોયા અને ત્યાંથી પોતાની સીટ તરફ જવા લાગ્યા. તેમને જતા જોઈ સંજય મજાક કરતા બોલ્યો, “ઓકે કંટીન્યુ.” એ સાંભળી વિજય તેની સામે ગુસ્સાની નજરથી જોઈ રહ્યો અને થોડીવાર પછી નિશા સાથે વાત કરતા બોલ્યો, “એટલે લકી મારી પાસે જૂઠું બોલે છે?” “પણ મેં કદી તમને લકીના કહેવા પર બ્લોક કર્યા જ નથી.” “ઠીક છે. તો તે તારી મરજીથી મને ઘણી વખત બ્લોક કર્યો છે ને?” “તમને લકીએ કીધુને કે મેં તમને તેના કહેવા પર બ્લોક કર્યા હતા?” “હા તો?” “બસ હવે લકી સાથે કદી વાત જ નથી કરવી. શું જરૂર હતી તમારી પાસે જૂઠું બોલવાની?” “અત્યાર