સમર્પણ - 16

(57)
  • 3.9k
  • 4
  • 2.3k

આગળના ભાગમાં તમે જોયું કે રુચિ અને નિખિલના સંબંધને લઈને પરિવારમાં ખુશી હતી. દિશાના સસરા અને નિખિલના દાદાની પણ જૂની ઓળખાણ નીકળતા વિશ્વાસપૂર્ણ સંબંધ મળ્યાનો આનંદ હતો. વિનોદભાઈએ થોડા સમયમાં નિખિલના ઘરે જવાનું નક્કી કરતાં રુચિ પણ ખૂબ જ ખુશ હતી. રુચિના લગ્ન થઈ જશે એ વાત વિચારીને દિશાની આંખોમાં આંસુ પણ આવી જાય છે, પરંતુ રુચિ તેને સાચવી લે છે. આ તરફ એકાંત પણ દિશા વિશે જાણવા ઉત્સુક હતો. અભિવ્યક્તિ ઉપર એકાંતના મેસેજ જોઈને દિશા પણ તેના માટે વિચારવા મજબુર બને છે. અને તેને થોડા સવાલો પૂછવા માટેની અનુમતિ પણ આપે છે. એકાંત થોડા સવાલો પણ પૂછે છે. રુચિ