સિક્કાની બે બાજુ - 8

  • 4.5k
  • 1
  • 1.1k

આગળ આપણે જોયું કે.. અમદાવાદમાં પિતા પુત્ર નું મિલન થાય છે.. અને એમની વાતો...હવે વારો મીનાબેન લે છે.. એ વાત ને આગળ કહે છે. તારાં પપ્પા ને કેટલી વાર કહ્યું એના થી દુર રેહજો પણ એ એવું કરી શક્યા નહિ. વિદેશ થી જે ગેસ્ટ આવ્યા એમની સાથે જ સાંઠગાંઠ કરી તારા પપ્પા ને અલીગઢમાં ફરવા લઈ ગયા હતાં.. અને ત્યાં ખૂબ દારૂ પીવડાવી સ્ટેલા અને જેવિકા એ સાથ મળી વિડિયો ઉતર્યો હતો જેમાં તારા પપ્પા એ એમની પર બળાત્કાર કર્યો એવું કહ્યું અને જો તમે અમારી વાત નહિ મનો તો આ વીડિયો વાઈરલ કરી દઈશું.તારાં પપ્પા ખૂબ ડરી ગયા હતા અને તેમણે