દરેક ક્ષેત્રમાં સફળતા - 29

(15)
  • 3.1k
  • 1
  • 1.2k

ભાગ 29 હકારાત્મક વિચારોનુ એકજ કામ છે જે છે વ્યક્તીના મનને શાંત રાખી પ્રોત્સાહક વાતાવરણની રચના કરી તેને કાર્યમા ઓતપ્રોત રાખવા કારણકે દરેક વ્યક્તીને અલગ અલગ વાતાવરણ મળતુ હોય છે. કોઇને શાંત વાતાવરણ મળતુ હોય છે તો કોઇને ઉશ્કેરાટ ફેલાવનારુ. શાંત વાતાવરણમાતો સૌ કોઇ કામ કરી શકતા હોય છે પાણ ઉશ્કેરાટવાળા વાતાવરણમા કામ કરી બતાવે એજ સાચો શાણો માણસ કહેવાય છે કારણકે આવા વાતાવરણમા વ્યક્તી ઉશ્કેરાટ અનુભવતો હોય છે, બહુ જલ્દી ગુસ્સે થઈ જતો હોય છે જેથી તે બધા સાથે જઘડાઓ કરી