બપ્પા ની ગણેશ ચતુર્થી Trip - 4

  • 3.6k
  • 1.4k

ભાગ ૪: Lockdown કૈલાશ પર પ્રભુ શંકર ધ્યાન માંથી બહાર આવે છે. આજુ બાજુ એમને કોઈ નથી દેખાતું. થોડુંક યાદ આવતા મલકાય છે. હા ગણેશ તો પૃથ્વી પર ગયો હશે પણ પાર્વતી? એ જયારે પણ ધ્યાન માંથી બહાર આવવાના હોય ત્યારે માતા પેહેલે થી જ ત્યાં એમનું સત્કાર કરવા હાજર હોય છે. પણ આજે એ ક્યાંય દેખાઈ નહોતા રહ્યા. થોડુંક આગળ ચાલતા એમની નજર માતા પાર્વતી પર પડે છે. માતા ખુબ જ ચિંતા માં હોય છે. એટલે પ્રભુ ને આષ્ચર્ય થાય છે. પ્રભુ: શું થયું પ્રિયે? કેમ ચિંતા માં દેખાય છે. મારુ સત્કાર કરવા પણ હાજર ના રહ્યા? પાર્વતી (થોડુંક