બદલાથી પ્રેમ સુધી - 7

(12)
  • 2.8k
  • 1.5k

બદલાથી પ્રેમ સુધી ભાગ સાતઆપણે આગળ જોયું કે સોનાક્ષી એક અંધારા ઓરડામાં બેઠી છે અને ખૂબ જ ગુસ્સા માં છે તે તેના ભુતકાળ ને યાદ કરી રહી છે.સોનાક્ષી નો ભૂતકાળસોનાક્ષી ના ભૂતકાળ વિશે જાણીએ તે પહેલાં તેના પરિવાર ને જાણી લઈએ...એક ખાસ વાત સોનાક્ષી ના ભૂતકાળ માં તેનું નામ સોનાક્ષી નહિ પણ જાનકી છે તો હું અહી તેના પરિવારનો ઉલ્લેખ પણ જાનકી ના નામ થી જ કરું છું ...જાનકી માંથી સોનાક્ષી નામ કેવી રીતે પડ્યું તે એક રહસ્ય છે પરંતુ આ રહસ્ય આ ભાગ માં જ તમને સમજાઈ જશે....જાનકી (સોનાક્ષી)સયુંકત પરિવારમાંથી આવે છે અને તેનો પરિવાર પણ બહુ મોટો છે....મુકેશભાઈ: