દોસ્તાર - 5

  • 3.1k
  • 1.3k

થોડી વારમાં પ્રાર્થનાનો બેલ વાગે છે અને બધા વિદ્યાર્થીઓ પ્રાથના રૂમમાં બેસી જાય છે. પ્રાથના કમિટી બધી તૈયારી કરતી હોય છે."રોલ નંબર 17 આજે ભજન ગાશે"આ રોલ નંબર 17 ભાવેશ નો હોય છે તેને ભજન ગાતા આવડતું હોતું નથી એટલે મુગા ની જેમ ઊભો રહી જાય છે. એટલી વાર માં ભૂમિ બેન બોલ્યા ભાવેશ આવું ના ચાલે જેને જે નંબર પ્રમાણે જે પોગ્રામ કરવા નો હોય તે ફરજિયાત કરવો પડે છે...આ આપડી કોલેજ નો નિયમ છે અને તેનું અંશતઃ પાલન કરવું જોઈએ કારણકે તમે ભવિષ્ય ના શિક્ષક થવા ના છો. આટલી વખત તમને જવા દઉં છું આગળ થી દરેક પ્રોગ્રામ