ભવ્યા મિલાપ (ભાગ 23)

  • 2.2k
  • 2
  • 1.1k

ભવ્યા મિલાપ (ભાગ 23) (સોહામણી સાંજ) તમે ગતાંક.માં જોયું કે.. ભવ્યા યુવરાજ જોડે સગાઈ તો કરી લે છે પણ એને હવે યુવરાજ નું વર્તન ને એના ઝગડા ને ટોર્ચર થી સગાઈ નો પછતાવો થાય છે. અને એ દુઃખી થાય છે ને મિલાપ ને યાદ કરે છે ને પછી ફેસબુક માં અનબ્લોક કરીને hi મેસેજ કરીને રીપ્લાય ની રાહ જોવે છે હવે જોઈએ આગળ... આખરે બન્ને વચ્ચે વાતચીત થાય છે ..ને મિલાપ મળવાનું કહેછે.. ભવ્યાને પણ એમ કે સગાઈ થયી પછી ફરી મિલાપ મળે ન મળે એ છેલ્લી વાર એને મળી લઉં અને એ મિલન ના વિચારો કરતા સુઈ જાય છે..