પ્રથમ સ્પર્શ અમારું કુટુંબ સુખી કુટંબમાં આવતું હતું, હું મેઘા કોલેજમાં ભણતી ત્યારની વાત છે. મારા ઘરે હું, મોટોભાઈ, મમ્મી-પપ્પા અને દાદી એમ રહેતા, ઘરમાં ભાઈ પરણે એવડો મોટો હતો, જ્યારે મારી ઉમર હજી સત્તર વર્ષની હતી. જોવા જઈએ તો ભાઈ મારા કરતાં સાત વર્ષ મોટો હતો. બાપુનો લૂમસનો ધંધો, એટલે ઘરમાં પૈસેટકે અમે લોકો સુખી. એક આદર્શ કુટુંબ તમે કહી શકો. ઘર પણ ખૂબ મોટું હતું. બધા માટે અલગ રૂમ પણ મને એકલા ઊંઘ ન આવે, ડર લાગે એટલે મને બા જોડે સૂવું પડતું. બા અમારા ૮૦ વર્ષના, સ્વભાવે શાંત, બસ નિરીક્ષણ જ કરતાં રહે. મમ્મી જોડે