રસોઇમાં નવીનતા ભાગ-૨ -:ગુજ્જુ મેક્સીકન સલાડ:-

  • 11.2k
  • 1
  • 3.6k

-:ગુજ્જુ મેક્સીકન સલાડ:- રસોઇમાં નવીનતા ભાગ-૨ – વાનગી બનાવનાર તથા લખનાર – તપન ઓઝા. મારી આગળની વાનગી તમે બનાવી અને માણી હશે તે કેવી લાગી તેનો અભિપ્રાય તમોએ આપ્યો તે બદલ આપનો ખુબ ખુબ આભાર. આજે એક નવી વાનગી લઇને આવી રહ્યો છું. બનાવવામાં સરળ અને ખુબ જ ગુણકારી. રસોડામાં રોજેરોજની વાનગીઓ તો દરેક ગૃહિણી બનાવતી હોય છે. પરંતું જો આ જ વાનગીઓમાં થોડીક નવીનતા લાવવામાં આવે તો જમવામાં નવીનતા લાગે અને ખાવું પણ ગમે. આજે હું આપની સમક્ષ એક નવી વાનગી લઇને આવ્યો છું. બનાવવામાં સરળ, શાકાહારી અને ઓછી વસ્તુઓના વપરાશથી ઝડપથી વાનગી બનાવી શકાશે. આજની