કવિતા અને ગઝલ સંગ્રહ

(49)
  • 12k
  • 2.4k

ગઝલ :_૧#####પહેલા હતો જે આંખ નો તારો એવો ક્યાં રહ્યો છે સબંધ મારો.ગાતાં તા સૌ કોઈ ગુણગાન મારા,વખાણ કરતા રહેતા હજારો,બન્યો થોડો શું સ્વાર્થી જાણે,મારા માં રહ્યો ના એકેય ગુણ સારો?જોઇજ રહ્યા છો તો જોવો આ ભીતર,જોવા મળશે કઈક અલગ નજારો.હતો પહેલા જે ઇજ હું છું, થોડો તો લો ' મન' નો સહારો.#################################ગીત:_૨####ગાવું છે રે ગાવું છે,એક ગીત મજાનું ગાવું છે.મન મોર બની ને જુમ્યા કરે,જાણે ધરતી ગોળ ગોળ ઘૂમ્યા કરે.જાવું છે રે , જાવું છે,મારે આંગણિયે રમવા જાવું છે.એકડો , બગાડો ને તગડો રે બોલે,હું રે ડોલું ને મારો ડગલો રે ડોલે,જાવું છે રે, જાવું છે,મારે નિશાળે ભણવા જાવું છે.સરખી સહેલિયું