અજાણ્યા માણસો (ભાગ - ૧)

  • 3.3k
  • 922

અજાણ્યા માણસો આજે હસ્તી બહું ખુશ છે. એનું કારણ છે એનાં ઘરે આવનાર મહેમાન - એની મિત્ર પંક્તિ. હસ્તી અને પંક્તિ આજે ૧૧ વર્ષે મળવાનાં હતાં આમ તો, બંનેની મિત્રતા બહું જૂની ના કહેવાય, પણ એકબીજાને ખૂબ સારી રીતે સમજતાં. બંન્નેની મુલાકાત અને મિત્રતા લગભગ પંદરેક વર્ષ પહેલાં થઈ હતી. બંને એક જ સ્કૂલમાં નોકરી કરતાં હતાં. હસ્તી પહેલાંથી જ ત્યાં ભણાવતી હતી અને પંક્તિ એકાદ વર્ષ પછી ત્યાં આવી. હસમુખ અને ચુલબુલી પંક્તિએ ટૂંક સમયમાં જ બધાનાં દિલ જીતી લીધા અને હસ્તી સાથે તો એક અનોખો નાતો જ બંધાઈ ગયો. હસ્તી: (ખુશ થઈને) અરે.... આવ..આવ... પંક્તિ... કેમ છે? પંક્તિ: