ઘડિયાળ ની શિખામણ

(41)
  • 6.8k
  • 2.1k

હા, સાચું જ વાચ્યું 'ઘડિયાળ ની શીખ'. વાંચતા થોડું અજીબ લાગશે કે ઘડિયાળ પાસે થી વળી આપણે શુ શીખવાનું? ઘડિયાળ તો માત્ર સમય નું સૂચન કરે છે? બાકી ઘડિયાળ આપણે શુ શીખવાડે? ઘણા લેખકો અને કવિઓએ પોતાની કલારસિકતાથી કહ્યું છે કે આપણી આસપાસ ના ઘણા પ્રકૃતિતત્વો પાસેથી ગ્રહણ કરવા અને જીવનમાં ઉતારવા જેવું છે. હા, એ વાત પણ એકદમ સચોટ અને સાચી છે. પણ બીજી બાજુ વિચારીયે તો ઘણી માનવસર્જિત ચીજવસ્તુઓ પણ આપણને ઘણું બધું શીખવાડી જાય છે. આમાંની આ ઘડિયાળ પણ એક છે. રોજબરોજના વ્યવહારુ જીવનમાં આપણને એવા વાક્યો પ્રયોજાતા