પ્રેમ કોને કહેવાય

  • 2k
  • 414

તમે છુટા પડી ને ઘણા દિવસો પછી માળો, એને એ મળવા ના ઇન્તજાર ને પ્રેમ કેહવાહ.. ??....છોકરી છોકરા ને ફોને કરે છે અને છોકરો ક્રિકેટ મેચ રમતો હોઈ અને એની બેટિંગ આવાની જ હોઈ અને છોકરી નો કોલ આવી જાય, અને અને કહે છે કે મારે તને મળવું છે છોકરો એનો કોલ જોઈ ને ખુશ થઇ જાય છે, મળવા માટે હા પડી દે છે.. બેટિંગ કારિયા વગર જ ઘરે ભાગી જાય છે અને ઘરે જઈ તરત કપડાં બદલી ને છોકરી ને મળવા જાય છે, અને એ છોકરી એક કલાક છોકરા ની રહા જોવે છે.. એ જે એક કલાક રહા જોવી પડી