રહસ્યમય ડાયરી....1

  • 5.5k
  • 1
  • 1.8k

પ્રોજેક્ટ નો વિચાર કરતા કરતા પ્રોફેસર રસોડામાં ગયા,આજ કાલ એ ઉંડા વિચારો માં ખોવાયેલ રહેતા હતા.કોફી બનાવતા બનાવતા પણ એ કંઈક વિચારો માં ગૂંચવાયેલ હતા. તે કોફી બનતી હતી ત્યારે એમાં આવી રહેલા ઊભરા જોઈ રહ્યા . ત્યાં પાછળ થી એમની દીકરી રીમા આવી.ઉતાવળ માં ગેસ બંધ કર્યો અને બોલી પપ્પા આજ કાલ તમારું ધ્યાન ક્યાં છે,કોઈ મુશ્કેલી છે? કોલેજ માં બધું બરાબર ચાલે છે ને તમને કેટલા દિવસ થી કહું છું કે હવે કોલેજ છોડી દો , રીમા પ્રોફેસર ની એક માત્ર