AFFECTION - 46

(18)
  • 3.8k
  • 1.2k

ત્રીજો માળ,મોટી બધી હવેલી..બહારથી દરવાજો બંધ..પલંગ નીચે ચાકુ લઈને છુપાયેલો હું,ઉપર ઈજ્જત લૂંટાઈ રહી છે એવી નાની પિયુ ,બહાર હું જીતી જાવ એવી આશા સાથે સેજલ...અને આ માળ ઉતરતા ખબર નહિ નીચે કેટલા લોકો હજુ જાગતા હશે..તેજાની એક બૂમ અને બધા પહેલવાન ઉપરના માળે... આ બધા વિચારને પડતા મૂકીને મેં ચાકુને એકદમ કડક હાથે પકડ્યું...સરકીને પાછળની તરફ બહાર આવ્યો..સંતાઈને જોયું તો પેલો પિયુની ગરદન પર ચુંબન લેવામાં બહુજ વ્યસ્ત હતો અને મેં આગળ જઈને એના પડખામાં ચાકુ એકદમ જોરથી નાખી દીધું કે પેલો એક જ ઝાટકે ઢળી ગયો...પ્રિયંકા શોકમાં હતી અને પેલો હજુ કાંઈ બોલીને મારા પર વળતો પ્રહાર કરે