વેદના નું વંટોળ

(21)
  • 4.9k
  • 1.2k

ઠાર કરી ગઇ!મળી એક સુંદરી ને આંખો ચાર કરી ગઈ,મલકાવી એનું મુખ મને એ ઠાર કરી ગઈ.અહમ હતો અમને પણ રાવણ થી વિશેષ,આપી અમસ્થુ સ્મિત, એ તલભાર કરી ગઈ.અલગ જ નસો છે તેની અણીયારી આંખ નો,આપ્યો પ્યાલો પાણીનો, ને બિયર બાર કરી ગઈ.મદહોશ થઈ મહેકતો રહિયો તેના મોહમાં,છોડ્યું મનમોહક બાણ, ને આરપાર કરી ગઈ. ❤️❤️❤️❤️❤️ છાપ!અમે રહી કે ના રહી એક છાપ છોડી જવી છે,તારા એ અનમોલ સપનાની એક રાત ચોરી જવી છે.તારી