અધુરા પ્રેમ ની વાતો... - 10

  • 4.7k
  • 2
  • 1.3k

આગળ ના ભાગ માં જોયું કે... વિવેક ની તબિયત ખરાબ હતી તેને દવા લીધાં પછી ઊંધ આવી જાય છે જૂહી પણ ઉંધી જાય છે જ્યારે નયન જોઈ છે ત્યારે બધાં ઉંધી ગયા હતા બસમાં 3 ક્લાક પછી જૂહી આમ તેમ જોયું પણ વિવેક ન દેખા તા જોરથી બુમ પાડે છે. *************** જૂહી ની આંખ ખુલી જોયું તો અંધારુ હતુ પણ પાસે વિવેક ન હતો તેને ન જોતા તે ચીસ પાડી ઉઠી જોરથી બૂમો પાડી જૂ જૂહી વિવેક ને બોલાવા લાગી બસમાં બધાં જાગી ગયા. વિવેક આગળ ડ્રાઇવર જોરે બેઠો હતો એને વોમિત વધારે થતી હતી. વિવેક જૂહીનો અવાજ સંભળાય