કલાકાર - 3

(77)
  • 6.7k
  • 5
  • 3.5k

કલાકાર ભાગ – 3લેખક – મેર મેહુલ“સર તમારાં માટે કૉલ છે” મેહુલનો પી.એ. દરવાજો ખોલી અંદર ઘુસી આવ્યો. મેહુલ જરૂરી મિટિંગમાં હતા. મિટિંગ શરૂ હોય ત્યારે તેને કોઈ ડિસ્ટર્બ કરે એ તેને જરા પણ ના ગમતું.“હું મિટિંગમાં છું, થોડીવાર પછી સામેથી કૉલ કરશે એમ કહી દો” મેહુલે પ્રોજેકટ પર જ ધ્યાન રાખી જવાબ આપ્યો.“એની પાસે A.k.ની માહિતી છે સર” મેહુલ અટકી ગયા, પ્રોજેકટનું રિમોટ ટેબલ પર રાખી, ‘એક્સક્યુઝ મી જેન્ટલમેન’ કહેતાં, સ્યુટને વ્યવસ્થિત કરતાં મેહુલ દોડીને પી.એ. પાસે આવ્યા અને ફોન આંચકી લીધો.“કોડ ?” મેહુલે પુછ્યું.“2689” સામેના છેડેથી જવાબ આવ્યો.“મી. રોહિત, શું સમાચાર છે?” “ સર, A.k. પાલિતાણામાં છે”“ખબર પાક્કી