વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૬

(29)
  • 6.1k
  • 2
  • 2.7k

આજે આ બધા વિચારો કરણુંભાને ઊંઘવા નથી દેતા. એ એમના ખાટલામાં પડખા ફેરવ્યા કરે છે. તે ખાટલામાંથી બેઠા થઈ, નીચે પડેલી ચલમ ઉપાડે છે. ગળાકુ ભરી સળગાવે છે. અને પાછા ચલમ પીતા પીતા એ જ વિચારોમાં ખોવાય જાય છે. એમને જોયેલી એ આઠ વર્ષની દેવલ એમની નજર સામે રમવા લાગે છે. દેવલના નિર્દોષ સવાલોએ સેજલબા અને ઝમકુનું ધ્યાન ખેંચ્યું. "મારી નાનકી બુનને તો રજવાડા જેવું હાહરુ મળશે, બેય બોનને આવું