ચાર-પાંચ દિવસમાં જૈમિક પણ સુરત પાછો આવી જાય છે. નેત્રિ અને જૈમિક સુરતના ડુમસ દરિયાકિનારે જઈને બેસે છે. નેત્રિ જૈમિકનો હાથ હાથમાં લઈને કહે થેન્ક યુ........! જૈમિક કહે કેમ થેન્ક યુ.......? નેત્રિ કહે મારા જીવનમાં આવવા માટે.........! મેં ક્યારેય એવું વિચાર્યું નહોતું કે મારા જીવનમાં તમારા જેટલો પ્રેમ કરવાવાળુ વ્યક્તિ આવશે હું ખુબ નસીબદાર છું કે તમે મને મળ્યાં છો. જૈમિક નેત્રિને કહે નસીબદાર તું નઈ હું છું કે તું મને મળી છે. અને હા તું લગ્નમાંથી આવી પછી મને ઘરે બધા પૂછતાં હતાં તારા વિશે તો જેને કહેવા