પાઈ ભાગ - 2

  • 2.4k
  • 950

હવે અમે વાતો કરતા થઇ ગયા હતા. પછી રોજે રાતે સાડા આઠ વાગે એટલે વાતો ચાલુ થાય છેક રાતે ૩, ૪ વાગ્યા સુધી. નવરાત્રી નો ટાઈમ હતો એટલે વાંધો નતો આવતો, હવે જાણે આદત પડી ગઈ હતી એની. જેમ "ચા" ના બંધાણી ને ટાઈમ થાય એટલે "ચા" જોઈએ, એમ જ રાતે સાડા આઠ વાગે એટલે તેનો મેસેજ આવવો જોઈએ. ચાર દિવસ પછી બન્યું એવું કે રાતે સાડા આઠ થયા પણ તેનો મેસેજ ના આવ્યો, ૧૨ વાગ્યા સુધી રાહ જોઈ તો પણ ના આવ્યો પછી મેં સામે મેસેજ કર્યો " ગુડ નાઈટ" તો એક જ વાર