બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 2

  • 4.7k
  • 1.4k

બંને મિત્રો પછી મહોલ્લાના મેદાન માં પહોંચી ગયા, ત્યાં ચિન્ટુ અને એનો ભાઈ જેનું નામ રોહિત છે, એ પહેલેથી જ ક્રિકેટ રમી રહ્યા હતા. આર્યને જોઇને બંનેના મુખ પર એક લુચ્ચું હાસ્ય છલકાઈ આવ્યું.અરે આર્ય ધ હીરો આવી ગયો પાછો પોતાની મજાક બનાવવા, આર્ય ની મજાક ઉડાવતા ચિન્ટુ બોલ્યો અને હસવા લાગ્યો.અરે ચિન્ટુ ભાઈ યાર હીરો તો તમે છો, હું કાલે ખોટું તમારી જોડે લડી પડ્યો, સોરી યાર હવે એવું નઈ થાય. રોહિત જે ચિન્ટુ નો મોટો ભાઈ છે એને પણ આર્ય કાન પકડી સોરી કહે છે અને બોલે છે રોહિત ભાઈ તમે તો શું સિકસર લગાઓ છો હુતો તમારો મોટો