કોલ સેન્ટર (ભાગ-૪૦)

(70)
  • 6.4k
  • 7
  • 2.4k

માનસી કોલ સેન્ટરમાં મારુ છે અને હું કવ તેમ તારે કરવું પડશે,વાહ તું તો પ્રેમના સબંધમાં પણ મારા તારા પર આવી ગયો.મને ખબર છે તું શા માટે મને દિલ્લી મેકલવા માંગે છે.કારણે કે હું તારાથી થોડીદુર વહી જાવ તો તું પાયલ સાથે રહી શકે અને હું તને લગ્નના નામે હેરાન ન કરું.********************************એ જે પણ હોઈ હું તારી પાસેથી જાણવા નથી માંગતો કે આ કારણથી હું તને દિલ્લી મેકલી રહ્યો છું.પણ તારે માનસી દિલ્લી જવાનું છે તે ફાઇનલ છે.હું તને છોડીને કોઈ જગ્યાએ જવા નથી માંગતી.હું ક્યાં તને એકલી ત્યાં મેકી રહ્યો છું?હું પણ ત્યાં આવી રહ્યો છું..!!હું જાણું છે કે