વાયરલ તસ્વીર (ભાગ ૧)

(12)
  • 4.2k
  • 1.8k

કહેવાય છે કે દુનિયામાં જ્યા દેખાઈ આવતી દુનિયા છે તે જ પ્રકારે એક એવી દુનિયા પણ અસ્તિત્વ ધરાવે છે જે સામાન્ય માણસ જોઈ શકતો નથી પણ છે તેનો અનુભવ ઘણા લોકોને જોવા મળે છે. જે વ્યક્તિઓ એ અનુભવ્યું છે તે માને છે જેણે આ ચમત્કાર જોયો નથી તે નથી માનતો, આપણી સ્ટોરીની નાયિકા એ જ્યા સુધી આ જોયું નહોતું ત્યાં સુધી એ નહોતી માનતી પણ જ્યારે અનુભવ્યું અને સમક્ષ દેખ્યું ત્યારબાદ તે માનતી થઈ અને તે પોતાની સાથે જે એક ખૂબ જ હોરર અનુભવ રહ્યો તે તમારી સમક્ષ રજુ કરી રહી છે તો તૈયાર થઈ જાવ આપ 'અનામિકા' ની વાયરલ તસ્વીર