અમર પ્રેમ - 1

(40)
  • 7.1k
  • 3.5k

રતનપર ગામ... નહી શહેર,નહી ગામજેવુ નાનું ટાઉન હતું.ગામ ની બાજુ માં નદી વહેતી હતી. નદીના કિનારે ઘટાદાર વૃક્ષોની લાંબી હારમાળા નદીના પ્રહ્લાદને સુંદરતા બક્ષતા હતા.તેના વડની વડવાઇ નાના નાના બાળકો ને હિંચકા ખાવા માટે નુ માનીતુ સ્થળ હતું .નદીના પાણીમાં ગામની સ્ત્રીઓ નહાવા ધોવા આવતી હતી.ઢોર ને પાણી પીવા તથા નહવડાવવા લાવતા હતા.નદીની બાજુમાં કાચો પાકો રસ્તો મેઈન રોડ અને ગામને જોડતો હતો. રતનપર ગામની પોતાની સાત ધોરણ સુધી ભણવા માટે નિશાળ હતી.આ નિશાળના શિષક અને આચાર્ય ની બેવડી ફરજ સિરીમાન મણિયાર સાહેબ સંભાળતા હતા.તેમના હાથ નીચે ભણી ગયેલા વિધાથીઁમા ધણા આગડ પડતા ક્ષેત્રમા નામના મેળવી છે.મણિયાર સાહેબને એક દિકરી જેનુ