અઘુરી પ્રેમ કહાની વસંત ભાગ-1

  • 3.7k
  • 818

અઘુરી પ્રેમ કહાની ભાગ -1 માં સુરભી અને કિશન ની પ્રેમ કહાની વર્ણવી છે. તે એકબીજાને અનહદ પ્રેમ કરતા હતાં. એનો પ્રેમ અઘુરો કઈ રીતે રહી ગયો એ જાણીએ આપણે આ કહાનીમાં...... પ્રસ્તાવના, પ્રેમ............આ શબ્દ બોલવો ખુબ જ સહેલા છે. પરંતુ, નિભાવવો એટલો જ અઘરો છે . થોડા સમય પહેલાની આ વાત છે, સુરભી નામની એક છોકરી ડોકટર હતી, તેણી દવખાનામાં કામ કરતી ત્યાં એક કિશન નામનો છોકરો પણ