સફળતા

  • 3.7k
  • 1.3k

આજે પાછો એ અપસેટ હતો સવારથી જ. જવાનું બિલકુલ મૂડ ન હતો, એક વાર તો એને થયું કે ઘરમાં બધાને કહી નાખું કે મારે નથી જવું. છતાં મનમાં એક આશા હતી કે નશીબ આગળનું પાંદડું હટી જાય અને આજે સફળતા મળી જાય તો ? પણ સફળતા કઈ રસ્તામા પડેલી થોડી હોય છે કે ચાલતા ચાલતા મળી જાય. બસ આજ વિચારીને એ છેલ્લા 5 વર્ષથી અલગ અલગ ઓફિસના ચક્કર ખાતો હતો. Ojas website નો એને ઉપયોગ કર્યો હતો એટલો તો site બનાવનારે પણ નહિ કર્યું હોય. આજે ફરીથી એને એક ઓફીસમાં ઈન્ટરવ્યું માટે જવાનો છે. ઈન્ટરવ્યું નો અનુભવ એટલો બધો હતો