માનગઢ હત્યાકાંડ

  • 15.6k
  • 6.2k

આ સ્ટોરી એક રિયલ સ્ટોરી છે Watshapp no :7226838212 Email : cksolanki8888@gmail.com તેઓ ગરીબ હતા...!!!તેઓ વનવાસી હતા..!!!તેઓ બ્રિટિશ અત્યાચારો ના હકૂમત નો શિકાર હતા..!!!તેઓ આપદા દેશવાસી હતા..!!તેઓ એમના હક માટે હજારો ની સંખ્યા માં એકઠા થયા હતા...!!!તેઓ માં નાના મોટા બધા શામેલ હતાં.....!! હા મિત્રો આજે apde વાત કરીએ છે માનગઢ હત્યાકાંડ [આદિવાસી સંહાર] ની..મિત્રો a હત્યાકાંડ જલિયાંવાલા કાંડ જેવડો હતો.. પણ તે ને રાષ્ટ્રીય સ્તરે સન્માન નથી મળ્યું કે નથી શાળા માં ભણાવવાં માં આવ્યું કે નથી દરજ્જો મળ્યો.. શાળા માં માત્ર ગાંધી અને નેહરુ વિશે જઇ ભણાવવું છે. આશ્ચર્ય નું વાત