ગામડાની પ્રેમ કહાની - ૧૧

(38)
  • 6.2k
  • 2
  • 2.4k

ગામડાની પ્રેમકહાની મનન અને સુમન વચ્ચે પ્રેમની લાગણીઓ જન્મી ગઈ હતી. હવે બંને ધીમે-ધીમે તેને વ્યક્ત કરતાં પણ શીખી રહ્યાં હતાં. ભાગ-૧૧ સુમન અને મનન સાપુતારા પહોંચી ગયાં. સાપુતારા એટલે કુદરતનાં અદભુત દ્રશ્યોથી ભરેલું એક નગર જ જોઈ લો!! એમાંય ચોમાસાની ઋતુમાં ઝરમર ઝરમર વરસાદ વચ્ચે અહીં ફરવાની મજા જ કંઈક અલગ આવે. સુમન ગાડી પાર્ક કરીને મનન સાથે સાપુતારા ફરવા લાગી. આવી જગ્યાએ કોઈ પણ પ્રેમી પંખીડાની પ્રેમની લાગણીઓ બહાર આવવા મથવા લાગતી હોય છે. આજ મનન પણ પોતાની લાગણીઓને રોકી શકતો નથી. મનનની નજર ના ઈચ્છવા છતાં સુમન પર પડી જ જતી હતી. અહીંનું વાતાવરણ જ કંઈક એવું