રેવા..ભાગ-૮

(34)
  • 5.3k
  • 3
  • 2.1k

વીણાબહેનની વાત સાંભળી સાગરે મમ્મી શીતલબહેનની રજા લઈ તરત જ બાઇકની ચાવી લઈ. વીણાબહેનનાં ઘરે જવા માટે રવાના થઈ ગયો.પંદર મિનિટમાં પહોંચી રેવાને પોતાની સાથે રેસકોસ લઈ ગયો અને ત્યાં જઈ રેવા સાથે કલાક સુધી વાતચિત કરી ત્યાં સીધો મોબાઇલની દુકાને લઈ ગયો અને રેવાની પસંદનો મોબાઇલ પરાણે અપાવી બન્ને બાઇક પર બેસી રેવાને વીણાબહેનનાં ઘરે મૂકી સાગર પોતે પોતાના ઘરે ગયો. સાગર ઘરે પહોંચ્યો ત્યાં ગોર મહારાજને જોઈ એના ચેહરા પર અનેરી ચમક આવી ગઈ હતી. એ કશું બોલ્યા વિના આવેલા મહેમાન સાથે આવીને બેસી ગયો અને થતી વાતો સાંભળી ખુશ થઈ ગયો. ગોર મહારાજે સગાઈનું મૂહરત