આત્માનો ખાત્મા - 2

(24)
  • 3.4k
  • 2
  • 1.5k

કહાની અબ તક: આર્યન એની ફ્રેન્ડ વિદ્યા સાથે એડવેન્ચર ના નામે એક સ્પુકી (ડરાવણી) જગ્યા પર લઈ આવે છે... પણ અહીં એમની સાથે અજીબોગરીબ ચીજો થવા લાગી. બંને બહુ જ ડરી ગયા. બંને ઉપરના રૂમમાં ગયા તો દરવાજો આપોઆપ જ બંધ થઈ ગયો. નીચેથી કોઈની ચીસ આવી તો બંને બહુ જ ડરી ગયા, તો વિદ્યા તો એની જ ધૂનમાં આર્યનને અહીં લાવવા કોષવા લાગી, પણ એની તરફ જોયું તો એની રાડ જ પડી ગઈ! હવે આગળ: આર્યનની આંખો લાલચોળ હતી અને એનો આખોય ભાવ બદલાયેલો અને અજીબ લાગી રહ્યો હતો! આર્યને એક જોરથી રાડ પાડી તો મહામહેનતે દરવાજો ખોલી ને