સોહમ : મારે અમદાવાદ જવાનું છે. ૨ દિવસ પછી મોહિત: કેમ આટલું જલ્દી જાઈ છે ? હજુ તો વેકેશન પુરું થવામાં થોડો સમય બાકી રહ્યો છે. યાર શું ઉતાવળ છે.? તને બંને મિત્રો એકબીજાની સાથે વાતો કરતાં હોયછે. શિલ્પા : જમીને બહાર નીકળી. શું વાતો ચાલે છે.? મોહિત : સોહમ ૨ દિવસ પછી અમદાવાદ પાછો ફરી રહ્યો છે. શિલ્પા : કેમ અચાનક!? મોહિત : ના ફોન ની રીંગ વાગી.. મોહીત : વાત કરવા માટે થોડો કે આગળ જતો રહે છે. શિલ્પા ; બોલી શું વાત છે.? અમદાવાદ માં કોઈ રાહ જુવે છે, તમારી ? સોહમ ; તરતજ બોલો કેમ